
મંગળવારથી શક્તિપર્વ નવરાત્રીના પવિત્ર પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે. પરંપરાગત રીતે ઘરે અને માતાજીનું સ્થાનક હોય ત્યાં ગરબો લેવાનો રિવાજ છે. કાણાવાળી માટલીમાં અખંડ દીપકની જ્યોતનો પ્રકાશ અંતરના ઊંડાણના અંધારા ઉલેચી પ્રકાશમય- તેજોમય જીવનનનો શુભ સંદેશ આપે છે. વિશ્વનું કદાચ આ સૌથી લાંબું નૃત્યપર્વ છે- આરાધના પર્વ છે
No comments:
Post a Comment