
" જે મનુષ્ય દેશ કેવો છે કાળ કેવા પ્રકારનો ચાલે છે મિત્રો કોણ છે શત્રુ કોણ છે ધનનો વ્યય તથા આવકનું પ્રમાણ શું છે હું પોતે કોણ છું અને સ્થિતિ કેવી છે.. આ છ વસ્તુનો વિચાર કરી વર્તે છે તે કદાપી દુ:ખનો ભાગી થતો નથી. "
‘જી, હા.’ પંદર વર્ષના કનુએ કહ્યું.
‘તારે સાક્ષી તરીકે શું કહેવાનું છે ?’
‘એ જ કે હું કદી પરણીશ નહિ.’
**********
‘જૂઠું બોલવાની તમારી ટેવ હજી પણ ગઈ નહિ !’ રમાએ તેના પતિ કિશોરને કહ્યું.
‘પણ હું ક્યાં ખોટું બોલ્યો છું ?’ કિશોરે કહ્યું.
‘કેમ, તમે આજે બાબા અને બેબીને નહોતા કહેતા કે હું કોઈથીયે ડરતો નથી ?’
**********
No comments:
Post a Comment